આજે વિશ્વ ખિસકોલી દિને ચિત્ર સ્પર્ધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | રાજહંસ નેચર કલબ ટ્રસ્ટ, સ્વામિનારાયણ ગુરૂકુળ ભાવનગર તેમજ સ્કાઉટ ગાઇડના સંયુકત ઉપક્રમે વિશ્વ ખિસકોલી દિવસ નિમીત્તે તા.21-1 ના સવારે 8-30 થી 10 સુધી સરદારનગરમાં આવેલી સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પર્યાવરણ રક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ આ વેળા ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...