‘તમે કેવા’ ફિલ્મને સો ટકા કરમુકત કરો

ભાવનગર ¿ ગુજરાતી ફિલ્મ તમે કેવા રિલીઝ થયું છે. આ ફિલ્મ દેશની એક મોટી સમસ્યા એટલે કે જાતિવાદ પર બનેલી છે આ ફિલ્મને સો...

DivyaBhaskar News Network | Updated - May 02, 2018, 03:50 AM
‘તમે કેવા’ ફિલ્મને સો ટકા કરમુકત કરો
ભાવનગર ¿ ગુજરાતી ફિલ્મ તમે કેવા રિલીઝ થયું છે. આ ફિલ્મ દેશની એક મોટી સમસ્યા એટલે કે જાતિવાદ પર બનેલી છે આ ફિલ્મને સો ટકા કરમુકત કરવા માટે ભાવનગર સમસ્ત દલિત સમાજ દ્વારા આવતીકાલ બુધવારે સાંજે ચાર કલાકે કલેકટરને આવેદનપત્ર અપાશે.

X
‘તમે કેવા’ ફિલ્મને સો ટકા કરમુકત કરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App