તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

િવદેશી દારૂનો જથ્થો ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરના આડોડીયાવાસ િવસ્તારમાં રહેતા ધનવંતીબેન અજયભાઇ રાઠોડને તેા મકાનમાંથી િવદેશી દારૂની 210 બોટલ કિંમત રૂ.37,000 સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે નવા રતનપર ગામે રૂ.10,400ની કિંમતના િવદેશી દારૂની 58 બોટલ સાથે તુલશી મકાભાઇ િદહોરાને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપી દીપક માધાભાઇ બારૈયા ફરાર થઇ ગયો હતો. ફરાર આરોપીને જડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...