તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં ભાદરવાનો અનુભવ : 35.2 તાપમાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શહેરમાંવહેલી સવારથી સૂર્યપ્રકાશ અને ભેજનાં પ્રમાણમાં વધારો થતાં ગરમીનાં પ્રમાણમાં વધારો થતા લોકોએ આજે બપોરે 35.2 ડિગ્રી સેન્ટીગ્રેડ સાથે ભાદરવાની ગરમીનો અનુભવ કર્યો હતો. હજી આગામી ત્રણ રાજ્યનાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વાતાવરણ સુકુ રહેશે અને ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.આજે મંગળવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.0 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાદળોની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેતાં સવારથી બપોર દરમિયાન લોકોએ ભાદરવાના બફારા સાથે ગરમીનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...