તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર આરપીએફ દ્વારા તા.20થી 25 9 દરમ્યાન સપ્તાહભર રેલવે

ભાવનગર |ભાવનગર આરપીએફ દ્વારા તા.20થી 25 /9 દરમ્યાન સપ્તાહભર રેલવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર આરપીએફ દ્વારા તા.20થી 25 /9 દરમ્યાન સપ્તાહભર રેલવે સુરક્ષા બલ સ્થાપના દિવસની 60મી ઉજવણી સમ્પન્ન થઇ હતી. ઉજવણી દરમ્યાન લોકોને રેલવેમાં સુરક્ષા સંબંધિત જાગૃતિ બક્ષવા માટે વિવિધ પ્રયત્નો થયા હતા, જેમાં સિક્યોરીટી હેલ્પ નં. 182 વિશે માહિતી આપતા સ્ટીકર, પત્રિકા વગેરેની વહેંચણી થઇ હતી. સપ્તાહ દરમ્યાન રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પણ થયા હતા, જેમાં આરપીએફના કર્મચારી�ઓ, અધિકારી�ઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આરપીએફના 45 જવાનોએ રક્તદાન સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરી જવાનોએ ઉજવણી કરી હતી.

આરપીએફના 60માં વર્ષની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...