તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર : તાજેતરમાંઆયોજીત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા

ભાવનગર : તાજેતરમાંઆયોજીત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : તાજેતરમાંઆયોજીત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી (ભાવનગર ગ્રામ્ય) સંચાલીત અને રામકૃષ્ણ સ્કુલ એન્ડ હોસ્ટેલના સહયોગથી જીલ્લા યુવા ઉત્સવ અને જીલ્લા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2016માં જય બહુચરાજી શક્તિ મંડળ કાળા તળાવનો રાસ સ્પર્ધા અને પ્રાચીન ગરબા સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્યમાં પ્રથમ નંબર મેળવેલ છે. આગામી 2 ઓકટોબરથી 10 ઓકટોબર સુધી વાઇબ્રન્ટ નવરાત્રી અમદાવાદ ખાતે ગુજરાત રાજય કક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાનાર છે.

જિલ્લા રાસ ગરબા સ્પર્ધામાં ભાવનગર ગ્રામ્ય પંથકે પ્રથમ નંબર હાંસલ કર્યો

અન્ય સમાચારો પણ છે...