તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેન્શનરો માટે શિક્ષક સંઘ પ્રમુખની રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રથમવારકર્મચારીઓ અને પેન્શનર શિક્ષકો વચ્ચે સાતમા પગાર પંચ બાબતે ભાગલા પડાતા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ િદલિપસિંહ ગોિહલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તેમણે િનવૃત્ત શિક્ષકો માટે પરિપત્ર વહેલી તકે જાહેર કરવા અને િવદ્યા સહાયકોની 5 વર્ષની મર્યાદા ઘટાડવા સહિતની શિક્ષણ િવભાગમાં માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...