તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • આજે રાત્રે ગગનમાં મહા શિવરાત્રિના મહાત્મ્યનું દર્શન

આજે રાત્રે ગગનમાં મહા શિવરાત્રિના મહાત્મ્યનું દર્શન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા.7મીમાર્ચને સોમવારે મહા શિવરાત્રિનું પર્વ ઉજવાશે. અવસરે આખી રાત તેનું મહાત્મ્ય દર્શાવતું મૃગશિર્ષ નક્ષત્ર અને વ્યાધ (શિકારી)નો તારો જોવા મળશે. રાત્રિના 8.30 કલાકે બરાબર મધ્યાકાશમાં જોવા મળશે. અંગે વધુ વિગત આપતા ભાવનગરના પ્રો.સુભાષભાઇ મહેતા જણાવે છે કે મૃગશિર્ષ નક્ષત્ર સાથે ભગવાન શિવના આશિષ મળેવેલ મૃગ અને શિકારીની એક પૌરાણિક વાર્તા પણ જોડાયેલી છે. ઉપરાંત નક્ષત્રમાં વચ્ચે દેખાતા ત્રણ તારા�ઓ સાથે બાણાસૂરની પુત્રી ઉષા, શ્રીકૃષ્ણના પુત્ર અનિરૂદ્ધ અને ઉષાની પ્રિય દાસી ચિત્રલેખાની વાત પણ જોડાયેલી છે.

અન્ય સમાચારો પણ છે...