તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • }દશાશ્રીમાળી સ્થા. જૈન સંઘ સંથારાનાસાધક મહાતપસ્વી પૂ.તારાબાઇ મહસતીજીની

}દશાશ્રીમાળી સ્થા. જૈન સંઘ સંથારાનાસાધક મહાતપસ્વી પૂ.તારાબાઇ મહસતીજીની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}દશાશ્રીમાળી સ્થા. જૈન સંઘ

સંથારાનાસાધક મહાતપસ્વી પૂ.તારાબાઇ મહસતીજીની પુણ્યતિથિ પ્રસંગે તા.9/3ને બુધવારે સામૂહિક આયંબિલ અને સવારે 11 થી 12 એક સામાયીક સાથે જાપ રાખેલ છે. ભક્તિબાગમાં.

}દશાશ્રીમાળીકંઠીબંધ વણીક જ્ઞાતિ

યુવકમંડળ દ્વારા તા.11/3ને શુક્રવારે રાત્રે 9 કલાકે જ્ઞાતિની વાડીમાં દાઉજીની હવેલીના રસિયાનો પ્રોગ્રામ રાખેલ છે.

}બિલેશ્વરધામ

ભગવાનસદાશિવ શ્રી િબલેશ્વર ધામ ખાતે આજે અતિ ભવ્ય ફુલડોલ વિરાટ શણગાર તેમજ 108 દીવાી દીપમાલા અને પ્રસાદ વિતરણ સાંજે 5 થી 7-30 યોજાશે.

}ભોઇજ્ઞાિત સમસ્ત

ઘોઘા-ભાવનગરભોઇ જ્ઞાતિ દ્વારા ઘોઘા મુકામે ભાવનાથ મહાદેવના મંદિરે આજે મહા શિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા, અર્ચના અને ધાર્મીક કાર્યક્રમો રાખેલ હોય અને જ્ઞાતિ તરફથી મહાપ્રસાદ બપોરે 12-30 કલાકે રાખેલ છે.

}ધર્મપ્રેમીમિત્ર મંડળ

આજેમહામહિનાની શિવરાત્રી તા.7/3ને સોમવારના રોજ વડવા ચોરા કામેશ્વર મહાદેવ મંદિરે લઘુરૂદ્રાભિષેશ રાખેલ છે.

}યોગદાઅને એસ.આર.એફ

ગુરૂદેવપરમહંસ યોગાનંદજીનો મહાસમાધી દિવસે આજે સાંજે 6 થી 7-30 દરમિયાન 990-ઇ, રામ નિવાસ, સાંઇબાબાના મંદિર સામે, મેઘાણી સર્કલ પાસે સમૂહ ધ્યાન ભજન દ્વારા ઉજવાશે.

}પંચનાથમહાદેવ

આજેરાત્રીના 9-30 કલાકે જશુનાથ ચોક પંચનાથ મહાદેવ પીલગાર્ડન દરવાજા સામે માસીક શિવરાત્રી ઉજવાશે.

}આનંદનોગરબો

આનંદગરબા પરિવાર રૂવાપરી દરવાજા બહુચરાજી મંદિર દ્વારા આનંદ ગરબાની ધૂન આજે રાત્રે 9-30 કલાકે અગ્રેસભાઇ િત્રવેદીના નિવાસ તુલીપ બંગલો, પ્લોટ નં.1869/5, ગોપાલ નરસીંગ વાળો ખાંચો, ગોળીબાર હનુમાનજી મંદિર પાસે, આતાભાઇ ચોક, ભાવનગર ખાતે રાખેલ છે.

}કષ્ટભંજનરામદરબાર

ઉદયભાઇબાબુભા વાઘેલાના નિવાસ નિર્મળનગર, કેશરબાગ શે.6 ખાતે આજે રાત્રે 9 કલાકે સ્વ.શ્રી બાબુદાદાની શ્રદ્ધાજલી નિમિત્તે સકિર્તન રાખેલ છે.

}વડનગરાનાગર જ્ઞાતિ

વડનગરાનાગર બ્રાહ્મણ જ્ઞાતિ શિવરાત્રી નિમિત્તે મહાદેવનું પૂજન સાંજે 4 થી 7 રાખેલ છે.

}અહિચ્છત્રમહિલા સત્સંગ મંડળ

મંડળનાબહેનો દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે લઘુરૂદ્રનું આયોજન કરે છે. તા.7મીને સોમવારે સવારે 8-30 થી 11-30 સુધી અ.સ. કેન્દ્રના મોટા હોલમાં રાખેલ છે.

}1008રૂદ્રી પાઠ

ઓમશ્રીપ.પૂ.સતગુરૂદેવ હરિહરમુની મહારાજ તેમજ ઓમશ્રી પરમપૂજય સત ગુરૂદેવ મહાઅવતાર અમરબાબાની પ્રેરણાથી મહાશિવરાત્રી તા.7/3ને સોમવારે સવારે 9 વાગ્યાથી સાંજે 7 કલાક સુધી 1008 રૂદ્રી પાઠ શ્રી હરિહર મુની મહારાજ રામકુટીર હાઇકોર્ટ સામે ખાંચામાં ડો.ઓઘડનો ખાંચ, ભાવનગર રાખેલ છે.

}સિદ્ધિવિનાયક મંદિર, કાળીયાબીડ

આજેસવારે 8 કલાકે શિવ ગણેશ આરતી દર્શન મધ્યાહન આરતી દર્શન સાંજે 4 થી 6 બહેનોનો સત્સંગ, અમરનાથ દર્શન (બરફના શિવલીંગ), ઉત્સવ આરતી, ભાંગની પ્રસાદી, રાત્રે 10 કલાકે રૂદ્રી પાઠ રાત્રે 12 કલાકે શિવ આરતી દર્શન થશે.

}ઓમસાઇ રામદરબાર

આજેરાત્રે 9-00 કલાકે પિપળેશ્વર મહાદેવ મંદિર વોરા બજાર ખાતે સંકિર્તન રાખેલ છે.

}કમલેશ્વરમહાદેવ, ઘોઘા સર્કલ

સેવારામઆશ્રમ ખાતે આજે બપોરે 12 કલાકે મહાઆરતી તથા રાત્રીના 10 થી સવાર સુધી ભજન કિર્તન તથા અખંડ જાગરણ તેમજ 4 પહોર રૂદ્રાભિષેક અને 4 પહોરની આરતી પહેલી આરતી રાતના 12 કલાકે થશે.

}તાલુકાસ્વાગત કાર્યક્રમ

મામલતદારકચેરી, જેલ રોડ, ભાવનગર (ગ્રામ્ય) ખાતે તા.23ના રોજ જિલ્લા આયોજન અધિકારી ભાવનગરના અધ્યક્ષ સ્થાને સવારે 11 કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. ભાવનગર તાલુકાના પ્રજાજનોને તેમને જે પ્રશ્ન હોય તે તા.13 સુધીમાં અત્રેની કચેરીને સાદી અરજીમાં પહોચાડી આપવી તથા તમામ અમલીકરણ કચેરીના અધિકારી/ કર્મચારીને તેમને લગતા પ્રશ્નોના જવાબ સાથે હાજર રહેવા મામલતદાર ભાવનગર (ગ્રામ્ય)ની યાદીમાં જણાવાયું છે.

}રામીમાળી ડોડીયા મિત્ર મંડળ

મંડળનીમીટિંગ આજે રાત્રે 9-30 કલાકે ચામુંડા માતાજીના મંદિર પ્લોટ નં.17, જયરામનગર (જલારામ સોસાયટી), પ્લોટ નં.17, તળાજા રોડ ખાતે રાખેલ છે.

}રાજગોરબ્રાહ્મણ (કાઠીગોર) જ્ઞાતિ જોગ

ભાવનગરશહેર, જિલ્લા તાલકામાં વસતા રાજગોર (કાઠીગોર) બ્રાહ્મણ જ્ઞાતિને જાણ સાથે વિનંતી કે રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત જીવનસાથી પસંદગી સંમેલન-મેળામાં જોડાવા-ભાગ લેવા ઇચ્છતા જ્ઞાતિ પરિવારે દિન-સાતમાં રજિ. માટે જરૂરી ફોર્મ મેળવવા માટે જ્ઞાતિ કાર્યકર કિશોરભાઇ શીલુ બ્લોટ કં.5858, નિલકંઠનગર, ગાયત્રીનગર પાછળ, ઘોઘા રોડનો સંપર્ક કરવો.

}સનએડવેન્ચર્સ

આગામીએપ્રિલ, મે, જૂન દરમ્યાન કેમ્પમાં જોડાયેલ દરેક વિદ્યાર્થીઓ કે જેના ફોર્મ ભરવાના બાકી છે તેઓ તાત્કાલીક સોમ થી શનિ સાંજે 6 થી 8માં ભરી જવા.

}શિવશક્તિ સેવા ટ્રસ્ટ

ટ્રસ્ટદ્વારા શિવરાત્રી નિમિત્તે રૂદ્રાભિષેકની બુક મફત આપવામાં આવશે તો સોમવારે સવારે આઠથી રાત્રીના આઠ સુધી મળશે. પ્લોટ નં.7, શિવરંજની સ્ટરલીંગ પાર્ક, જવાહરનગર, સિદસર રોડ, લીલા સર્કલ નજીક સંપર્ક સાધવો.

}સ્વામિનારાયણકોલેજ

માર્ચ-એપ્રિલ-2016માંલેવાનાર પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખમાં યુનિવર્સિટી દ્વારા વધારો કરવામાં આવેલ હોય જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના બાકી હોય તેમણે તા.10 માર્ચ સુધીમાં ઓનલાઇન ભરી દેવા.

અન્ય સમાચારો પણ છે...