તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar પી.એન.આર હોસ્પીટમાં 616 દર્દીઓએ નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી

પી.એન.આર હોસ્પીટમાં 616 દર્દીઓએ નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ પીએનઆર હોસ્પીટલ અંધશાળા કેમ્પસ વિદ્યાનગર ભાવનગર ખાતે જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સહયોગથી રોજ મોતીયાના ઓપરેશન નિષ્ણાંત ડોકટરો દ્વારા તદ્દન મફત કરી આપવામાં આવે છે.જાહેર જનતાએ લાભ લેવા અપીલ કરવામાં આવે છે. છેલ્લા ત્રણ માસમાં 616 દર્દીઓએ આ સેવાનો લાભ લઇ નવી દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે. અસહય મોંઘવારીના સમયમાં કોઇપણ પરિવારના સદસ્યોને દ્રષ્ટિ ને લગતી કોઇપણ તકલીક હોય તો મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.વધુ વિગત માટે હોસ્પીટલમાં ફોન 0278 2431150 પર સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...