તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar ખંભલાય માતાજીના મંદિરે માતાજીના યંત્રમ દર્શન થશે

ખંભલાય માતાજીના મંદિરે માતાજીના યંત્રમ દર્શન થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ માંડલ ખાતે આવેલા ખંભલાય માતાજીના મંદિરે આગામી દિવસોમાં યોજાનારા ખંભલાય યંત્રમ અને દર્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે. માંના ચરણ કમળમાં આસો સુદ ત્રીજ, તા.14 ગુરૂવારના રોજ સુવર્ણમાંથી નિર્મિત શ્રી ખંભલાય યંત્રમની પ્રાણ પ્રતિષ્ઠામાંના લાખો નિર્વાણ મંત્ર સાથે સંપન કરવામાં આવી હતી.આ પરમ શકિતશાળા શ્રી ખંભલાય યંત્રમની પુજા અને દર્શન વર્ષમાં માત્ર એક જ દિવસ થઇ શકે છે. જે દિવસ આ વર્ષે તા.12-10 શુક્રવાર આસો સુદ ત્રીજના આવશે આ દિવસનો લાભ લેવા માંગતા સગોત્રી ભાઇઓએ આગલા દિવસે માંડલ ધામ ખાતે પહોંચી જવુ આસો સુદ આઠમના દિવસે માતાજીના અેક હવનનુ આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...