તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar કાળીયાબીડ આદ્યશકિત ધામ ખાતે દુર્ગાહવન, ચંડી પાઠ કરાશે

કાળીયાબીડ આદ્યશકિત ધામ ખાતે દુર્ગાહવન, ચંડી પાઠ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : રાજશકિત ઝાલા/રાણા પરિવાર આધશકિત ધામ કાળીયાબીડ ભાવનગર ખાતે નવરાત્રી કાર્યક્રમ તા.10-10 થી 18-10 સુધી દરરોજ સવારના 6-35 થી 8 દુર્ગા હવન કરવામાં આવશે. દરરોજ સાંજે 6-15 કલાકે દિપમાળ અને પ્રસાદ વિતરણ થશે. દરરોજ સવાર/સાંજે ચંડીપાઠનુ વાચન શાસ્ત્રીજી ભાલચંદ્રભાઇ કરશે. દશમનો નવચંડી હોમાત્મક યજ્ઞ તા.18-10-18ને ગુરૂવારના સવારના 8-35 થી શ્રીફળ હોમ સાંજના 5 કલાકે રખેલ છે. આ ધાર્મિક પ્રસંગે સવાર, સાંજ સહકુટુંબ દર્શનનો લાભ લેવો. પરિવારના ભાઇઓએ હવનમાં સહભાગી થવા કાર્યાલયમાં અગાઉથી નોંધણી કરાવવી.

અન્ય સમાચારો પણ છે...