તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar વિનામૂલ્યે ડાયાબીટીસ, બ્લડ પ્રેસર લકવાના રોગોની સારવાર કરાશે

વિનામૂલ્યે ડાયાબીટીસ, બ્લડ પ્રેસર લકવાના રોગોની સારવાર કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ હોસ્પીટલ દ્વારા સંચાલીત સંસ્થાની કોલેજ ઓપીડી સીદસર ખાતે તા.8-10 સોમવારના રોજ સવારે 9 થી 1, સાંજે 4 થી 6 ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, લકવાના રોગોના દર્દીઓ માટે નિષ્ણાંત ટીમ દ્વારા સારવાર તદન વિનામૂલ્યે કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...