તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar પ્રજ્ઞા જયોતિષ મંડળ દ્વારા સુદર્શન ચક્ર પધ્ધતિ પર પ્રવચન કાર્યક્રમ

પ્રજ્ઞા જયોતિષ મંડળ દ્વારા સુદર્શન ચક્ર પધ્ધતિ પર પ્રવચન કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ પ્રજ્ઞા જયોતિષ મંડળની માસીક મીટિંગ બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ ઘોઘાસર્કલ ખાતે તા.7-10 રવિવારે સાંજના 5-30 કલાકે મળશે. આ મીટીંગમાં સુદર્શન ચક્ર પધ્ધતિ વિષય ઉપર સુભાષભાઇ મહેતા પ્રવચન આપશે. રસ ધરાવનાર નગરજનોને પધારવા આમંત્રણ અપાયુ છે.

અન્ય સમાચારો પણ છે...