તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar સમગ્ર યુનિ.માં સર્વપ્રથમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેકટ નંદકુંવરબા મહિલા કોલેજે શરૂ કર્યો

સમગ્ર યુનિ.માં સર્વપ્રથમ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેકટ નંદકુંવરબા મહિલા કોલેજે શરૂ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ સમગ્ર યુનિવર્સિટીમાં સર્વપ્રથમ પ્રોજેકટ રજુ કર્યો હતો.

એમ.કે.ભાવ યુનિ.સંલગ્ન નંદકુંવરબા કોલેજે સૌ પ્રથમ આ પ્રોજેકટના અમલી કરણ માટે કોલેજમાં ચાલતા બી.સી.એ વિભાગની વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહીત કર્યા હતા.બીસીએ વિભાગની વિદ્યાર્થીઓના અથાગ મહેનતને પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયત્ન કરીને સફળતા પ્રાપ્ત કરી હતી.વિદ્યાર્થીનીઓએ ભંગાર કોમ્પ્યુટરના સ્પેર પાર્ટસની પવનચક્કી, એટીએમ, વેકયુમ કલીનર, હેલી કોમ્પ્ટર, સોડામેકર મશીન, એરકુલર, નાઇટ લેમ્પ, વિવિધ જવેલરી અને ઘર સુશોભિત વસ્તુઓ બનાવી હતી.કુલપતિ ડો.ગિરિશભાઇ વાઘાણીને સંપૂર્ણ પ્રોજેકટ વિશે માહીતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...