તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ કે કલાકાર શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા શકિત વિજય પરફોર્મિંગ આર્ટસના સંયુકત ઉપક્રમે તા. 6 અને 7 �ઓકટોબરના રોજ શહેરના યશવંતરાય નાટયગૃહમાં કલ કે કલાકાર શિર્ષક તળે શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ રાત્રીના 8.30 કલાકે યોજાશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી,મંત્રી વિભાવરીબહેન દવે, સાંસદ ભારતીબહેન શિયાળ, મેયર મનહરભાઇ મોરી અને મ્યુ. પદાધિકારી�ઓ, આગેવાનો ઉપસ્થિત રહેેશે. કાર્યક્રમમાં શાસ્ત્રીય નૃત્યના 5 પ્રકારોને આવરી લેવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...