તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભવ-સાર લેડી કલબ દ્વારા ગરબા સ્પર્ધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ બાવનગામ ભવ-સાર લેડી કલબ દ્વારા રાસ ગરબા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા લીના ચાંપાનેરી, પ્રિયંકા રાણપુરા, વીરાલી સોમાણી, બીના સોમાણી, બાળકોમાં ઉન્નતી સોમાણી, બેસ્ટ ડ્રેસીંગમાં જલ્પા બેલાણી વિજેતા બન્યા હતા. જજ તરીકે હીનાબેન ભાવસારે સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...