Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા શાખા દ્વારા આજે વ્યાખ્યાન યોજાશે

વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા શાખા દ્વારા આજે વ્યાખ્યાન યોજાશે

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:45 AM

સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ખાતે િવશ્વધર્મ પરિષદમાં આપેલ ભાષણના 125 વર્ષના અવસરે વિશ્વભરમાં ભારતીયતાનો જયઘોષ...

  • Bhavnagar - વિવેકાનંદ કેન્દ્ર પાલિતાણા શાખા દ્વારા આજે વ્યાખ્યાન યોજાશે
    સ્વામી વિવેકાનંદજીએ શિકાગો ખાતે િવશ્વધર્મ પરિષદમાં આપેલ ભાષણના 125 વર્ષના અવસરે વિશ્વભરમાં ભારતીયતાનો જયઘોષ કરતાં કાર્યક્રમો યોજાય છે. એ શૃંખલામાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીની દેશ-વિદેશની શાખાઓ સહભાગી છે. વિવેકાનંદ કેન્દ્ર, પાલિતાણા દ્વારા તા.16-9ને રવિવાર, કપોળ વાડી સ્ટેશન રોડ ખાતે આ નિમીત્તે જાહેર વ્યાખ્યાન આયોજિત થનાર છે. જેમાં ‘સહ અસ્તિત્વના સિદ્ધાંત’ વિષય પર આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના વાઈસ ચાન્સેલર ડો.સંજીવ ઓઝા વક્તવ્ય આપશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ