Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - સૌરાષ્ટ્ર સમાચારના મેહુલ મકવાણાના પિતાનું નિધન

સૌરાષ્ટ્ર સમાચારના મેહુલ મકવાણાના પિતાનું નિધન

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:45 AM

ભાવનગર | દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર પરિવાર ના ઈલેકટ્રિશિયન મેહુલભાઈ મકવાણાના પિતાજી શાંતિભાઈ...

  • Bhavnagar - સૌરાષ્ટ્ર સમાચારના મેહુલ મકવાણાના પિતાનું નિધન
    ભાવનગર | દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર પરિવાર ના ઈલેકટ્રિશિયન મેહુલભાઈ મકવાણાના પિતાજી શાંતિભાઈ મેઘજીભાઈ મકવાણા(પોલીસ કોન્સટેબલ,ભાવનગર હેડ કવાર્ટર) નું અવસાન થયેલ છે તેમનું બેસણું તા.17 સપ્ટેમ્બરને સોમવાર, સાંજે 4 થી 6, બોરતળાવ, હરિ�ઓમનગર, શેરી નં.4, 105ની સામે, ભાવનગર ખાતે રાખેલ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ