તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar વાઘાવાડીમાં ક્રિષ્ના મહિલા મંડળ દ્વારા ભજન કિર્તન કાર્યક્રમ

વાઘાવાડીમાં ક્રિષ્ના મહિલા મંડળ દ્વારા ભજન કિર્તન કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ક્રિષ્ના મહિલા મંડળના ભજન કિર્તનનો કાર્યક્રમ બારસના શ્રાધ્ધ નિમિતે અંધારીયા અંધારીયા વીણાબેન રવીન્દ્રભાઇના નિવાસે તા.6 શનિવારે સાંજે 5 થી 6-30 પ્લોટ નં.2225 બી-1 પુજાપાર્ક વરલ હાઉસ પાસે રોકસ એન્ડ લોગ્સ હોટેલ પાસે વાઘાવાડી રોડ ખાતે અને શનિવારની ધુન ભીમદીદા દાદાની દેરીએ રાત્રે 10 થી 11 રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...