શહેરમાં આજે યોજાશે ચિત્ર સ્પર્ધા

ભાવનગર | ન્યુ દિલ્હી તથા શિમલા દ્વારા તા. 16-9 ને રવિવારે સવારે 7.30 થી 9.30 દરમીયાન કે.જી.1,2,ધો. 1 થી 12 તથા કોલેજ કક્ષાના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:45 AM
Bhavnagar - શહેરમાં આજે 
 યોજાશે ચિત્ર સ્પર્ધા
ભાવનગર | ન્યુ દિલ્હી તથા શિમલા દ્વારા તા. 16-9 ને રવિવારે સવારે 7.30 થી 9.30 દરમીયાન કે.જી.1,2,ધો. 1 થી 12 તથા કોલેજ કક્ષાના વિદ્યાર્થીભાઇઓ તથા બહેનો માટે શહેરના ઘોઘા રોડ પરના બાલયોગીનગરમાં આવેલી તેજસ્વી પ્રાથમિક શાળામાં આંતર રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધા યોજાશે. જેમાં ભાગ લેવા ઇચ્છુકો સ્થળ પર નોંધણી થશે.

X
Bhavnagar - શહેરમાં આજે 
 યોજાશે ચિત્ર સ્પર્ધા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App