તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતાજીના ગરબાને અપાઇ રહ્યો છે કલાત્મક ફાઇનલ ટચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાનો અનેરો અવસર સમા નવરાત્રિના પર્વનો આરંભ આગામી બુધવારથી થઇ રહ્યો છે ત્યારે નોરતાની રાતોમાં પરંપરાગત રીતે કલાત્મક ગરબાને ફરતે માતાજીના રાસ ગરબા અને નૃત્ય આરાધના માટે ભાવનગરમાં ગરબા પર સુંદર ચિત્રકામ કરી ગરબા તૈયાર કરી રહ્યા છે. આજે પણ ગોહિલવાડમાં આજે પણ ગરબાનું મહત્વ અને મહાત્મ્ય અકબંધ છે. તસવીર - અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...