તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Bhavnagar કે.એલ. આકરૂવાલાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો

કે.એલ. આકરૂવાલાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ ભાવનગર જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શહેરની સનાતન ધર્મ હાઇસ્કુલના કર્મયોગી તરીકે ફરજ બજાવતા કે.એલ. આકરૂવાલાને તાજેતરમાં શિક્ષક દિન નિમીત્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તે�ઓને પ્રશસ્તિપત્ર તેમજ રૂા 15000ની ધનરાશી અપર્ણ કરી તેમની કાર્યદક્ષતાને બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...