શૈક્ષણિક નોંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શૈક્ષણિક નોંધ

}સાંદીપનિ વિદ્યાલયમાં વિશ્વયોગ દિન ઉજવાયો

સાંદીપનિવિદ્યાલય દ્વારા તા.21 બુધવારે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવેલ જેમા આર્ટ ઓફ લીવીંગ સંસ્થા તરફથી કાનજીભાઇ ચૌહાણ, રાજેશભાઇ પરમાર, ઉપેન્દ્રસિંહ ગોહિલે ધ્યાન, યોગ પ્રાણાયામ કરાવેલ.

}તેજસ્વીપ્રાથમિક શાળા ખાતે રંગપૂરણી સ્પર્ધા

રંગોત્સવસંસ્થા દ્વારા રાષ્ટ્રીય કક્ષાની રંગપૂરણી, અંગ્રેજી સુલેખન સ્પર્ધાનુ આયોજન તા.2 રવિવારે તેજસ્વી પ્રા.શાળા ખાતે કરેલ છે. જેમા બાલમંદિરથી ધો.10 માટે રંગપૂરણી સ્પર્ધા સવારે 10 થી 11, ધો.1 થી 10 માટે અંગ્રેજી સુલેખન સ્પર્ધા 11 થી 11-30 રહેશે.નામ નોંધાવવા રૂબરૂ સંપર્ક કરવો.

મીિટંગ-બેઠક

}પારેખ મોટા તડ મહિલા મંડળ

તા.29ગુરૂવારે સાંજે 4-30 કલાકે પારેખ મોટા તડની વાડી દરબારી કોઠાર ભાવનગર ખાતે અગત્યની મીિટંગ રાખેલ છે. આજ સમયે રાખડી હરીફાઇનુ પણ આયોજન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...