રાજપથ ગૃપ દ્વારા નવરાત્રી મહોત્સવની પ્રી-લોન્ચીંગ ઇવેન્ટ

રાજપથ ગૃપ દ્વારા ભાવેણાની કલાપ્રેમી જનતા માટે આ વર્ષે સૌ પ્રથમ વાર નવરાત્રી મહોત્સવ યોજાશે. જે અંગે ખેલૈયાઓને...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:45 AM
Bhavnagar - રાજપથ ગૃપ દ્વારા નવરાત્રી 
 મહોત્સવની પ્રી-લોન્ચીંગ ઇવેન્ટ
રાજપથ ગૃપ દ્વારા ભાવેણાની કલાપ્રેમી જનતા માટે આ વર્ષે સૌ પ્રથમ વાર નવરાત્રી મહોત્સવ યોજાશે. જે અંગે ખેલૈયાઓને માહિતી મળી રહે તે હેતુથી તા. 16-9 ને રવિવારે સાંજે 6.30 કલાકે સીદસર રોડ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પાસે, રાજપથ ખાતે પ્રિ-લોન્ચિંગ ઇવેન્ટનું અનોખુું આયોજન કરાયેલ છે. જેમાં અેલ.ઇ.ડી. પ્રેઝન્ટેશન અપાશે. રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ,,વીવીઆઇપી મહાનુભાવો અને કલાકારોની હાજરીમાં ડીનર, ક્લ્ચરલ ઇવેન્ટસ સહિતની સુવિધા અંગેની જાણકારી કલારસિકો માટે ઉપલબ્ધ કરાવાશે.

X
Bhavnagar - રાજપથ ગૃપ દ્વારા નવરાત્રી 
 મહોત્સવની પ્રી-લોન્ચીંગ ઇવેન્ટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App