ભાવનગર મ્યુ. કર્મીઓએ કોર્ટના શરણે

ભાવનગર : મ્યુ. કોર્પોરેશનમાં સને 2005 પહેલા ભરતી થયેલા તમામ કર્મચારીઓ, અધિકારીઓની જુની પેન્શન યોજનાનો લાભ આપવામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:45 AM
Bhavnagar - ભાવનગર મ્યુ. કર્મીઓએ કોર્ટના શરણે
ભાવનગર : મ્યુ. કોર્પોરેશનમાં સને 2005 પહેલા ભરતી થયેલા તમામ કર્મચારીઓ, અધિકારીઓની જુની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે છે. પણ બસ ગેરેજ અને બસ ટ્રાફિક વિભાગના 35થી વધુ કર્મચારીઓને સને 2005 પહેલાની પેન્શન સ્કિમનો લાભ આપવામાં આવતો નથી. જેની હાઇ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. આ મામલે સાધારણ સભામાં ઠરાવ પણ મંજુર કરાયો હતો, છતા લાભ અપાયો નથી.

X
Bhavnagar - ભાવનગર મ્યુ. કર્મીઓએ કોર્ટના શરણે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App