સીસી ટીવી કેમેરો તોડી નખાતા ફરીયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાવડીગેઈટિવસ્તારમાં પોલીસ દ્વારા મુકાયેલ સીસીટીવી કેમેરા પર તેના રક્ષણ માટે રખાયેલ કવરને કાછીયાવાડના ડેલામાં રહેતા ચીરાગ ઉર્ફે લાલો સામંતભાઈ રાયડાએ પથ્થર અને લોખંડના પાઈપ વડે તોડી નાખી રૂા.35હજારનું નુકશાન કરતા એસઓજીના હે.કો. કમલેશદાન ગઢવીએ ફરીયાદી બની એ.ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...