તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડોડીયાવાસમાંથી વિદેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગર શહેરના આડોડીયાવાસમાં રહેતા કવિતાબેન ભરતભાઇ રાઠોડના ઘરે એલસીબીએ રેડ પાડી તેણીના ઘરમાં રહેલ વિદેશી દારૂની 31 બોટલો તથા બીયર ટીન 56 વગેરે મળી કુલ રૂ.14,900ની કિંમતનો મુદામાલ ઝપ્ત કર્યો હતો. જોકે આરોપી મહિલા ઘરે મળી આવેલ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે લોકોમાં વ્યસન મુક્તિની ઝુંબેશ ચાલી રહી છે તથા વ્યસન પ્રત્યે જાગૃતતા આવી રહી છે ત્યારે આવા દારૂના હાટડા ખોલનારા સામે લાલ આંખની જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...