તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર ¿ શુભમ, ભાવનગર અને દ.વો.નં. સં. સંચાલિત શિવણવર્ગના બહેનો

ભાવનગર ¿ શુભમ, ભાવનગર અને દ.વો.નં. સં. સંચાલિત શિવણવર્ગના બહેનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ શુભમ, ભાવનગર અને દ.વો.નં. સં. સંચાલિત શિવણવર્ગના બહેનો માટે તાજેતરમાં સર જશવંતસિંહજી હોસ્પિટલ અને રેડક્રોસના સહયોગથી વિનામૂલ્યે રસીકરણ તેમજ વિનામૂલ્યે મેડીકલ ચેક-અપ કેમ્પ યોજાયો હતો.

વેળા 25 તાલીમાર્થીઓને રૂબેલાની રસી અપાઇ હતી. બહેનોનુ઼ હિમોગ્લોબીન,બ્લડ ગૃપ અને મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.

રસીકરણ અને ચેકઅપ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...