તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ચકલી દિવસ નિમિત્તે આજે શહેરમાં મૌન રેલી અને માનવસાંકળ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકલી દિવસ નિમિત્તે આજે શહેરમાં મૌન રેલી અને માનવસાંકળ યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલ્યાણપ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 20 માર્ચ ને સોમવારે ચકલી દિવસ નિમીત્તે શહેરના સરદારનગર અને રૂપાણી સર્કલમાં સવારે 8 કલાકે ચકલી બચાવો શિષર્ક તળે મૌનરેલી નિકળશે. તેમજ સરદારનગરમાં માનવ સાંકળ યોજાશે. ઉપરાંત ચકલી બચાવો વિષયક ડોકયુમેન્ટ્રી એલઇડી સ્ક્રિન પર લોકજાગૃતિ હેતુથી પ્રદર્શિત કરાશે. તેમજ વિવિધ પ્રાણી, પક્ષીઓના ફોટાઓનું પ્રદર્શન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો