તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.10માં આજે ગણિતનું પ્રશ્નપત્ર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 19 માર્ચ

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10 અને ધો.12ની પરીક્ષામાં રવિવારની રજાના બ્રેેક બાદ તા.20 માર્ચને સોમવારે ધો.10માં પરીક્ષાર્થી�ઓ માટે અઘરૂ અને મુખ્ય ગણાતું ગણિતનું પ્રશ્નપત્ર લેવામાં આવશે પેપર પૂર્ણ થતા પરીક્ષાર્થી�ઓના માથેથી પરીક્ષાનો અડધો બોજ ઉતરી જશે. વિજ્ઞાન પ્રવાહમાં પણ ધો.12માં સોમવારે ગણિતનું પ્રશ્નપત્ર લેવાશે.

તા.20 માર્ચને સોમવારે સવારે 10થી બપોરેના 1.20 સુધી ધો.10માં ગણિતનું પ્રશ્નપત્ર લેવામાં આવશે. ધો.10માં પાસ થવા અને વધુ ટકાવારી મેળવવા

...અનુસંધાનપાના નં.09

માટેગણિત મુખ્ય વિષય ગણાય છે. આવી રીતે ધો.12 વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરમાં સોમવારે બપોરે 3 વાગ્યાથી મેથ્સનું પ્રશ્નપત્ર લેવામાં આવશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં સોમવારે બપોરે અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્ર લેવામાં આવશે.

ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષે ધો.10 અને ધો.12ની પરીક્ષામાં પ્રથમ સપ્તાહમાં સમગ્ર જિલ્લામાં એક પણ ગેરરીતિનો કિસ્સો નોંધાયો નથી.

કસોટી| ટકાવારી માટે ગણિત સૌથી મહત્વનો વિષય

આજે ગણિતમાં સફળ

થવાના સૂત્રો

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10ની પરીક્ષામાં તા.20ને સોમવારે ગણિતનું પ્રશ્નપત્ર છે તેમાં વધુમાં વધુ ગુણ મેળવવા આટલી વાતો યાદ રાખવી તેમ ગણિતના શિક્ષક જયંત મુલાણી જણાવ્યું છે. ...અનુસંધાનપાના નં.09

બહુપદીમાંદ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના શૂન્યોના સરવાળા અને ગુણાકારનું સૂત્ર સમાન પરંતુ ત્રિઘાત શૂન્યોના ગુણકારનું -ડી/એ છે. દ્વિઘાત સમીકરણમાં ચોકડી ગુણાકાર સૂત્ર બીબી, સીસી, એઅ તથા 12:12 પ્રમાણે યાદ રાખવું. પ્રમેય અને રચના�ઓ લખીને મહાવરો કરવો. સાઇન થીટા સાક, કોસ થીટા પાક, ટેન થીટા સાપાના સૂત્ર કરવા. ક્ષેત્રફળ અને ઘનફળની સરખામણી કરી સૂત્રો તૈયાર કરવા. આંકડાશાસ્ત્ર / સંભાવના જેવા સરળ પ્રકરણ તૈયાર કરવા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો