તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણના અપમૃત્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેર-જિલ્લામાંદાઝી જવાથી તથા પડી જવાથી બે મહિલા સહિત ત્રણનું મોત િનપજ્યું હતું. િસહોર તાલુકાના ખારી ગામે રહેતા દાનાભાઈ ડાંગરની િદકરી ગીતાબેન (ઉં.વ.25) પોતાના ઘરે ચુલા પર રસોઈ બનાવતા દાઝી જતા મોત િનપજ્યું હતું. જ્યારે ઘાંઘળી પાસે કેબી ઈસ્પાતમાં ત્રણ મજુર કર્મીઓ ભઠ્ઠીમાં કામ કરી રહ્યા હતા ત્યારે આકસ્મીક ભડકો થતા લોખંડ ઉડતા ત્રણે કર્મીઓ દાઝી જતા જેમાં કરણકુમાર શ્રીગણેશરાય યાદવ નામના કર્મી.નું મોત િનપજ્યું હતું. ભાવનગર શહેરના ખેડૂતવાસ, રૂવાપરી રોડ, બહુચરમાતાના મંદિર પાસે રહેતા ભાનુબેન ગેલાભાઈ મકવાણા (ઉં.વ.40) તેના ઘરે બાથરૂમમાં અચાનક ચક્કર આવતા પડી જતા મોત િનપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો