તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર | 19 માર્ચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | 19 માર્ચ

કોર્પોરેશનદ્વારા લાંબા સમયથી કુંભારવાડાને પાણી સહિતના પ્રાથમિક સુવિધાના પ્રશ્ને અન્યાય થતો હોય અા વિસ્તારના જાગૃત લોકોએ ભેગા મળીને રોડ પાણી સહિતના પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરી છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તાર પ્રત્યે �ઓરમાયુ વર્તન દાખવાઇ રહ્યુ છે. પૂરતી ગ્રાન્ટના અભાવે વોર્ડ હંમેશા વિકાસથી વંચિત રહે છે. પૂરતા પ્રમાણમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધા�ઓ આપવામાં તંત્રવાહકો બેદરકારી રાખતા હોય રહિશોમાં રોષ વ્યાપેલ છે. તો રોડના પ્રશ્નો પણ વર્ષોથી અણઉકેલ હોય મામલે સામાજિક કાર્યકર દ્વારા અંગે સત્તાધીશોને રજુઆત કરી છે.

કોર્પોરેશન દ્વારા કુંભારવાડાને અન્યાય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો