તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓ વિભાગના કમિશનર યુવક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓ વિભાગના કમિશનર યુવક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓ વિભાગના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ�ઓ ગાંધીનગરના સંયુકત ઉપક્રમે અને ભાવનગર વૃધ્ધાશ્રમ અને મંગલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા તા. 25-3 ને શનિવારે બપોરે 3-30 કલાકે યશવંતરાય નાટયગૃહમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ નામાંકિત કલાકારોના લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે.

શહેરમાં યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ-લોકડાયરો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો