તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |કાળા તળાવ ખાતે આવેલા નિરમાના પ્લાન્ટમાં તાજેતરમાં 46 માં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |કાળા તળાવ ખાતે આવેલા નિરમાના પ્લાન્ટમાં તાજેતરમાં 46 માં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |કાળા તળાવ ખાતે આવેલા નિરમાના પ્લાન્ટમાં તાજેતરમાં 46 માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વેળા ભાવ. જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના આસી. ડાયરેકટર એન.ડી. વાઘેલા મુખ્ય મહેમાન તરીકે અને �ઓફિસર ઇ.સે.હે. સી.વી. ડુંગરાણી અને કંપનીના ડાયરેકટર એસ.વી. સોનારાની ઉપસ્થિતીમાં જ.મેનેજર ડી.જી. જાખડેના હસ્તે સુરક્ષા ધ્વજનું આરોહણ કરાયુ હતુ. વેળા સુરક્ષા અને સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

નિરમા પ્લાન્ટમાં સુરક્ષા દિવસ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો