તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક નોંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાર્મિક નોંધ

}અષ્ટવિનાયક િસધ્ધિ વિનાયક મંદિર

ભગવતીસર્કલપાસે, કાળીયાબીડ, ભાવનગર ખાતે મંગલ મહોત્સવમાં આજે સવારે 8 ક.મંગળા આરતી દર્શન, બપોરે 11.31 ક. રાજભોગ આરતી દર્શન, સાંજે 4 થી 6 ક. બહેનોનો સત્સંગ, સાંજે 7/15 ક.ઉત્સવ આરતી દર્શન, રાત્રે 8/31 ક. શયન અારતીના દર્શન થશે.

}દાદાસાહેબજૈન સોસાયટી

દાદાસાહેબિવભાગમાં તા.21 ને મંગળવારે આયંબીલની આરાધના લાભાર્થીઓ નિરંજનભાઇ શાંતિલાલ હ.કળાબેન તેમજ વિશ્વા, અરીહા (રૂપાણી) તરફથી કરાવવામાં આવશે.દરેકે દાદાસાહેબ પેઢી પરથી પાસ મેળવી લેવા.

}દશાશ્રીમાાળીસ્થાનકવાસી જૈન સંઘ

ભકિતબાગઉપાશ્રયે પૂ.ભદ્રાબાઇ મ.સ.તથા પૂ.પ્રમોદીનીબાઇ મ.સ.ની િનશ્રામાં સવારે 7/15 થી 8 વિશેષ જ્ઞાનશિબિર, 9/30 થી 10/30 વ્યાખ્યાન રાખેલ છે.પૂ.ગીતાબાઇ મ.સ.આજરોજ કાળીયાબીડ ઉપાશ્રયેથી વિહાર કરીને ભરતનગર ચંપકગુરૂ આરાધના ભવનમાં પધારશે.પૂ.પિયુષાબાઇ મ.સ.ઠા.9 વિઠ્ઠલવાડી ઉપાશ્રયે ચબુતરા પાસે સુખશાતામાં બીરાજે છે.9/30 થી 10/30 વ્યાખ્યાન રાખેલ છે.

}અગીયાળીઇશ્વરીયા જોષી પરિવાર

ચૈત્રમાસમાંઅગીયાળીમાં દાદાનો હવન યોજાશે. જે અંગેની મીટીંગ તા. 2-4 ને રવિવારે બપોરે 4 કલાકે રમેશભાઇ ચીમનલાલ જોષીના ઘરે ફુલસરમાં યોજાશે. હનુમાન જયંતિ ઉત્સવ જોશીલા હનુમાન ચોરવડલા રાખેલ છે.

}હોંશીલાહનુમાનજી મંદિર-દેવરાજનગર-1

મારૂતીરામદરબાર દ્વારા આજે રાત્રે 9 કલાકે ભીખાભાઇ રામજીભાઇ પટેલ દ્વારા સંકિર્તન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો