તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તા.પં. સદસ્ય લાંચ લેતા ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર | ઉનાના ગીર ગઢડાના તાલુકા પંચાયત કચેરીમાં ફર બજાવતાસદુલ ઇન્સ્પેકટર ભીખાભાઇ રામભાઇ મેર તાલુકાનાં વડવીયાળા યામે રહેતા પરશોતમભાઇ રામજીભાઇ ગોહીલનુ મકાન રેગ્યુલર કરવા રૂ.20 હજારની લાંચ માગી હતી. અને તા.પંના સદસ્ય ભરતભાઇ રુપાલાને વચ્ચે રાખી રૂ.15 હજારમાં સોદો નકકી થયો હતો.જે અંગે એન્ટે કરપ્શન બ્યૂરોના અધીકારીને જાણ કરાતા તેઓએ સરકારી પ઼ચોને સાથે રાખી પંચાયત કચેરીમાં ભીખાભાઇ તથા ભા.જ.પ.ના સદસ્ય ભરતભાઇને રૂ.15 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો