તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ,કાનૂની માપ વિજ્ઞાન કેન્દ્ર અને અન્ન નાગરીક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ,કાનૂની માપ વિજ્ઞાન કેન્દ્ર અને અન્ન નાગરીક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ,કાનૂની માપ વિજ્ઞાન કેન્દ્ર અને અન્ન નાગરીક પુરવઠા ખાતાના સંયુકત ઉપક્રમે તાજેતરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિનની રાજય કક્ષાની ઉજવણી કરાઇ હતી. ડીઝીટલ યુગમાં ગ્રાહકોના અધિકારો બાબતે આયોજીત કાર્યક્રમમાં ચૂંટાયેલા પદાધિકારીઓ, સ્થાનિક વિવિધ ક્ષેત્રના આગેવાનોએ માર્ગદર્શન આપ્યુ હતુ.આયોજનને સફળ બનાવવા મંડળના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો