તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • બેકારીથી કંટાળી જઇને યુવાને ફાંસો ખાઈને કરેલો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેકારીથી કંટાળી જઇને યુવાને ફાંસો ખાઈને કરેલો આપઘાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરશહેરના આનંદનગર િવસ્તારમાં રહેતા એક યુવાને બેકારીથી કંટાળી વ્યસનના રવાડે ચડી ગયા બાદ આજે પોતાની જાતે ગળાફાંસો ખાઈ આપઘાત વ્હોરી લીધો હતો.

શહેરના આનંદનગર િવસ્તારમાં આવેલ વણકરવાસમાં રહેતા જીતેન્દ્રભાઈ િવનુભાઈ સોલંકી (ઉં.વ.25) નામનો યુવક છૂટક મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો પરંતુ છેલ્લા કેટલાક િદવસોથી તેને કોઈ કામધંધો મળતો હતો છેવટે તેના ટેન્શનમાં વ્યસનના રવાડે ચડી ગયો હતો. આમ બેકારીથી કંટાળી જતાં તેણે આજે સવારે પોતાના ઘરે જાતે ગળાફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો. ઘોઘારોડ પોલીસે ઘટનાસ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો