તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • દેસાઈનગર ચિત્રાના 45 હજાર લોકો શુક્રવારે ભોગવશે વીજકાપ

દેસાઈનગર-ચિત્રાના 45 હજાર લોકો શુક્રવારે ભોગવશે વીજકાપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ શહેરમાં દેસાઇનગર સબ સ્ટેશનના પાંચ ફીડરના 45,000 લોકો તા.16 સપ્ટેમ્બરને શુક્રવારે સવારના 8 વાગ્યાથી બપોરના 4 સુધી વીજ કાપ રહેશે.

મીરાનગર ફીડર હેઠળના ચંદ્રદર્શન પાર્ક, ગૌતમેશ્વર-1-2, ચિત્રા બેન્ક કોલોની, મધુવન સોસાયટી, ચિત્રા નારેશ્વર સોસાયટી, ગણેશનગર-1-2, પોલીસ કર્મચારી સોસાયટી, ઇશ્વરનગર, રામનગર, બોરતળાવ મફતનગર, સીતાનગર, મીરાનગર ફીલ્ટરની ટાંકી આસપાસના વિસ્તારમાં વીજ કાપ રહેેશે. ગીતાનગર ફીડર હેઠળના શિક્ષક સોસાયટી, મીલીટ્રી સોસાયટી, નિર્ભય સોસાયટી, પૂજાનગર, ગણેશગઢ, શાંતિનગર, નિધિ શો-રૂમ, દેસાઇનગર-1 અને 2, ચિત્રા પેટ્રોલપંપ, ઝવેરભાઇની વાડી, મેપાનગર, પોપટભાઇની વાડી, બોરતળાવ, બેન્ક કોલોની,, હરિ�ઓમનગર, પટેલનગર, ચંદ્રોદયપાર્ક, ગીતાનગર, શિવનગર અને નલીનીબાગનગરમાં વીજ કાપ રહેશે.

પ્રમુખ દર્શન ફીડર હેઠળના ત્રિપદા કોમ્પલેક્સ, રામેશ્વર સોસાયટી, પ્રમુખ દર્શન કોમ્પલેક્સ, ગોકુલધામ સોસાયટી, રાધેશ્યામ પાર્ક, ભાયાણી પાર્ક, રૂષિરાજ સોસા, નવી-જૂની સત્યનારાયણ સોસાયટી 1 અને 2, શિવશક્તિ સોસાયટી-1 અને 2 તથા ગાયત્રીનગરમાં વીજ કાપ રહેશે. માધવાનંદ ફીડર હેઠળના સુખસાગર સોસાયટી, માધવાનંદ-1 અને 2, સહયોગ સોસાયટી, મહેશ્વરી સોસાયટી, વરિયાપાર્ક, મહાલક્ષ્મી સોસાયટી, ચિત્રા ગામ તળ બજરંગ બાલક સોસાયટી, શક્તિ વિજય સોસાયટી, કૃષ્ણનગર, શ્રીજીનગર, ચિતલ પાર્ક, મારૂતિપાર્ક, રાજનગર આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો મળશે નહી. તો ઉપવન એજી ફીડરના ખેતીવાડી વિસ્તારમાં પણ શુક્રવારે સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વીજકાપ

શુક્રવારે મીરાનગર, ગીતાનગર, પ્રમુખ દર્શન કોમ્પ., માધવાનંદ અને ઉપવન ફીડરના વિસ્તારોનો સમાવેશ

અન્ય સમાચારો પણ છે...