• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર| ક્રેડાઇ,ભાવનગર દ્વારા સંસદીય સચિવ વિભાવરીબહેન દવેના અધ્યક્ષસ્થાને રીડેવલોપમેન્ટ �ઓફ

ભાવનગર| ક્રેડાઇ,ભાવનગર દ્વારા સંસદીય સચિવ વિભાવરીબહેન દવેના અધ્યક્ષસ્થાને રીડેવલોપમેન્ટ �ઓફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| ક્રેડાઇ,ભાવનગર દ્વારા સંસદીય સચિવ વિભાવરીબહેન દવેના અધ્યક્ષસ્થાને રીડેવલોપમેન્ટ �ઓફ કન્સ્ટ્રકશન પ્રોજેકટ વિષયક સેમિનાર તા. 16-9 ના રોજ સાંજે 6 કલાકે નિર્મળ પ્લાઝા ખાતે ક્રેડાઇની �ઓફિસમાં યોજાશે. જેમાં ગુજરાત હા.બોર્ડના ચીફ આર.કે. પટેલ, સૌરાષ્ટ્ર ઝોનના કાર્યપાલક એ.આર. પટેલ દ્વારા રીડેવલોપમેન્ટ પ્રોજેકટ અંગેની માહિતી અપાશે.

ગાઈડ |ક્રેડાઇ દ્વારા કાલે યોજાશે રીડેવલોપમેન્ટ અંગે સેમિનાર

અન્ય સમાચારો પણ છે...