અરહં યુવા સેવા ગ્રુપ દ્વારા ચોપડાનું વિતરણ કરાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીયસંત પૂ. યુગ દિવાકર પરમ પૂજય નમ્રમુની મ. સા. પ્રેરિત અરહં યુવા સેવા ગ્રુપ, ભાવનગર દ્વારા તાજેતરમાં નાતજાતના ભેદભાવ વિના કુલ 3200 નંગ ફૂલસ્કેપ ચોપડાનું 320 વિદ્યાર્થી�ઓને નિ:શુલ્ક વિતરણ કરવામાં અાવ્યુ હતુ. ઉપરાંત ગ્રુપના સભ્યો દ્વારા દર રવિવારે ઘરે ઘરે ફરીને છાપાની પસ્તી એકત્ર કરી તેના વેચાણમાંથી મળતી રકમમાંથી સમાજના વિકાસકાર્યો થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...