ભાવનગર | આગામી તા. 19-6 ને રવિવારે સાંજે 6 થી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | આગામી તા. 19-6 ને રવિવારે સાંજે 6 થી 7 દરમિયાન અધેવાડામાં �ઓમપાર્ક-3ના પ્લોટ નં. 41 ખાતે આવેલ ગીતાબહેન હિતેષભાઇ છાંટબારના નિવાસસ્થાન ખાતે પર્યાવરણપ્રેમી�ઓને વિનામૂલ્યે ચકલીઘરનું વિતરણ કરવામાં આવશે.આ પ્રસંગે શહેરના પિલગાર્ડન પાસે આવેલ શંકરસુવન હનુમાનજીના મંદિરના મહંત કરૂણાશંકરદાદાના હસ્તે ચકલીઘરનું વિતરણ કરવામાં આવશે. ચકલીઘર મેળવવા માટે તા. 18-6-2016 ને શનિવાર સુધીમાં ઉપરોકત સરનામે નામની નોંધણી કરાવી દેવી.

સદ્દકાર્ય|પર્યાવરણપ્રેમીઓને ચકલી ઘરનું રવિવારે મફત વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...