ટેટ-1 પાસ શિક્ષકોને અન્યાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ધો.1થી ધો.5માં પ્રાથમિક શાળામાં શિક્ષક થવા માટે ટેટ-1ની પરીક્ષા ઓગસ્ટ- 2015માં લેવામાં પછી પણ તેમાં પાસ થયેલા ઉમેદવારોની ભરતી બે વર્ષ થયા હોવા છતાં આજ દિન સુધી ભરતી કરવામાં આવી નથી.ટેટ-1 પાસ ઉમેદવારોનો આક્ષેપ છે કે, વારંવાર રજૂઆતો છતાં અને સરકાર દ્વારા 70 હજાર જેટલી ભરતી�ઓ કરવાના દાવામાં ટેટ-1 પાસ ઉમેદવારોને નોકરી આપવાથી વંચિત રાખવામાં આવ્યા છે. જો સરકાર ટૂંક સમયમાં ઉમેદવારોની ભરતીની જાહેરાત નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...