• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં વર્ષે ધીમી ધારે ફરી એક વખત મેઘરાજાની મહેર

ભાવનગર જિલ્લામાં વર્ષે ધીમી ધારે ફરી એક વખત મેઘરાજાની મહેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લામાં વર્ષે ધીમી ધારે ફરી એક વખત મેઘરાજાની મહેર વરસવી શરૂ થઇ ગઇ છે ત્યારે ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં સીમમાં હરિયાળી છવાઇ જવાનો આરંભ થઇ ગયો છે જે કુદરતી રીતે ગામડાઓમાં છવાતા સૌંદર્યને બમણું કરે છે અને હૈયાથી લઇને આંખોને ઠારે છે. તસવીર- અજય ઠક્કર

મેઘાની મહેરબાની બાદ ચોતરફ છવાયેલી હરિયાળી

અન્ય સમાચારો પણ છે...