• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | ભાવનગરની વાળંદ જ્ઞાતિના નારીરત્નોનો સન્માન સમારોહ તા. 15 8

ભાવનગર | ભાવનગરની વાળંદ જ્ઞાતિના નારીરત્નોનો સન્માન સમારોહ તા. 15-8

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગરની વાળંદ જ્ઞાતિના નારીરત્નોનો સન્માન સમારોહ તા. 15-8 ના રોજ સાંજે 7-30 કલાકે શહેરના ભરતનગરમાં આવેલી વાળંદ જ્ઞાતિની વાડીમાં યોજાશે. પ્રતિભાવંત ગાયિકા વર્ષાબેન બગથરીયાના જન્મ દિવસની ઉજવણી નિમીત્તે રાસ ગરબા અને સાંજે 5 કલાકે હોમહવન, સત્યનારાયણ ભગવાનની કથા રાખેલ છે.

કદર |વાળંદ જ્ઞાતીના મહિલા રત્નોના સન્માન સમારંભનું કરાયેલું આયોજન

અન્ય સમાચારો પણ છે...