• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • વર્ષે શ્રાવણી પૂનમે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ભૂદેવો માટે નૂતન યજ્ઞોપવિત

વર્ષે શ્રાવણી પૂનમે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ભૂદેવો માટે નૂતન યજ્ઞોપવિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષે શ્રાવણી પૂનમે ચંદ્રગ્રહણ દેખાવાનું હોય ભૂદેવો માટે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવા માટે શ્રાવણ સુદ પાંચમને શુક્રવારે સવારે મુહૂર્ત હોય અને શાસ્ત્ર પણ સંમત હોય ભાવનગરમાં વિવિધ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીઓમાં વૈદોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ નૂતન યજ્ઞોપવિત ધારણ કરી હતી. તસવીર- અજય ઠક્કર

ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધારણ કરી નૂતન યજ્ઞોપવિત

અન્ય સમાચારો પણ છે...