Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavnagar - સિખ-મૈનચેસ્ટર રેજીમેન્ટે મેચ રમીને પહેલા વર્લ્ડ વોરમાં ભારતીય સૈનિકોના યોગદાનને યાદ કર્યા

સિખ-મૈનચેસ્ટર રેજીમેન્ટે મેચ રમીને પહેલા વર્લ્ડ વોરમાં ભારતીય સૈનિકોના યોગદાનને યાદ કર્યા

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:45 AM

,ભાવનગર , મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2018 ઓવલ | ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં ચાલી રહેલી પાંચમી ટેસ્ટમાં ત્રીજા દિવસે લંચ...

  • Bhavnagar - સિખ-મૈનચેસ્ટર રેજીમેન્ટે મેચ રમીને પહેલા વર્લ્ડ વોરમાં ભારતીય સૈનિકોના યોગદાનને યાદ કર્યા
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ,ભાવનગર , મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2018

    ઓવલ | ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં ચાલી રહેલી પાંચમી ટેસ્ટમાં ત્રીજા દિવસે લંચ બ્રેક સમયે ઘણા ખેલાડીઓ ખાખી કપડા પહેરીને ક્રિકેટ રમતા નજરે આવ્યા હતા. વાત એવી છે કે આ ભારતીય આર્મીના સિખ રેજીમેન્ટ અને રોયલ મૈનચેસ્ટર રેજીમેન્ટના સૈનિકો હતો. તેમણે લાકડાના બોક્સને વિકેટ અને તે પ્રકારનું બેટથી રમ્યા હતા. આ મેચ પહેલા વર્લ્ડ વોરમાં ભારતીય સૈનિકોના યોગદાનને યાદ કરીને રમાઇ હતી. આ મેચ રોયલ બ્રિટિશ લીજન અને સરે ક્રિકેટ ક્લબે મલીને આ મેચનું આયોજન કર્યું હતું. મેચની શરૂઆતમાં કોહલી અને જો રૂટે ખાદીમાં બનેલા પોપી પહેર્યા હતા.

    ભારતીય સૈનિકોને અભિનંદન કહેવાનો સાચો સમય છે

    સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબના ચીફ એગ્જીક્યુટિવ રિચર્ડ ગાઉલ્ડે કહ્યું કે આ મેચ પહેલા વર્લ્ડ વોરની 100મી એનિવર્સરી પર આયોજીત કરવામાં આવી છે. સરે ક્લબ રોયલ પ્રિટિશ લીજનના પાર્ટનર બનીને ગર્વ અનુભવી રહી છે. તો રોયલ બ્રિટિશ લીજનના ડાયરેક્ટર જનરલે કહ્યું કે આ ભારત અને કોમનવેલ્થ દેશોના સૈનિકોને અભિનંદન કહેવાનો સાચો સમય છે. પહેલો વર્લ્ડ વોર 1014 થી 1918 સુધી ચાલ્યો હતો.

    13

  • Bhavnagar - સિખ-મૈનચેસ્ટર રેજીમેન્ટે મેચ રમીને પહેલા વર્લ્ડ વોરમાં ભારતીય સૈનિકોના યોગદાનને યાદ કર્યા
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Bhavnagar - સિખ-મૈનચેસ્ટર રેજીમેન્ટે મેચ રમીને પહેલા વર્લ્ડ વોરમાં ભારતીય સૈનિકોના યોગદાનને યાદ કર્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending