સિટી સ્પોર્ટ્સ | ફૂટબોલના રેફરીઓનો સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક તરફ વર્લ્ડ કપ ફૂટબોલ ફિવર ને કારણે સમગ્ર વિશ્વની જનતા ફૂટબોલમાં જકડાઈ ગઈ છે અને ભાવનગરમાં પણ ફૂટબોલના ચાહકો મોડી રાત સુધી ફૂટબોલની મેચ નિહાળી રહ્યા છે. ત્યારે બીજી તરફ ગુજરાત રાજ્યમાં ફૂટબોલ ક્ષેત્રે કાઠું કાઢી રહેલા ભાવનગર ખાતે ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા રાજ્ય કક્ષાનો સેમિનાર શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...