• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રાજ્યમાં 10મી જૂનથી ચોમાસું, 99 ટકા વરસાદ થવાનો વરતારો

રાજ્યમાં 10મી જૂનથી ચોમાસું, 99 ટકા વરસાદ થવાનો વરતારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : ગાંધીનગરમાં યોજાયેલી વેધર વોચ ગૃપની પ્રથમ બેઠકમાં હવામાન વિભાગના નિયામક ડો.જયંત સરકારે રાજ્યમાં 10 જૂનથી વિધિવત ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી કરી હતી. આ વર્ષે ચોમાસુ વહેલું શરૂ થશે. 11 જૂને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં વરસાદ પડશે. 12મીએ ચોમાસુ વધુ પ્રભાવક બનતા દરિયાકાંઠા, ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયા વરસાદની સંભાવના છે. આ વર્ષે ચોમાસા દરમિયાન 99 ટકા વરસાદની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...